Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
આ માત્ર એક ફિલ્મ નથી... આ છે કરોડો ભારતીયોની આસ્થા, સંસ્કૃતિ અને ભાવનાઓ સાથે જોડાયેલી મહાગાથા. નિતેશ તિવારીની 'રામાયણ'ની પહેલી ભવ્ય ઝલક સામે આવી છે. રણબીર કપૂર ભગવાન શ્રીરામના રૂપમાં, સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં અને યશ રાવણના રૌદ્ર અવતારમાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્રેલરને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. તમને 'રામાયણ'નું ટ્રેલર કેવું લાગ્યું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો.
#Ramayan
#RamayanTrailer
#RanbirKapoor
#Yash
#SaiPallavi
#NiteshTiwari
#JaiShriRam
#Bollywood
#IndianCinema
#MovieNews
#GujaratiNews
#NewsUpdate
#SamacharDiary24x7
Posted on Instagram at
7/30/2026, 11:23:06 AM
2.3k
57
2.3k
2.3k
57
2.3k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
bollywood
ranbirkapoor
indiancinema
movienews
saipallavi
niteshtiwari
newsupdate
gujaratinews
jaishriram
samachardiary24x7
ramayantrailer
ramayan
yash
Add tag
Add event / campaign