નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રાવણ મહિનાના પ્રારંભે શિવભક્તો ઉમટ્યા
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે 'હર હર મહાદેવ'ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઊઠ્યું હતું. દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ પવિત્ર જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરી વિશેષ પૂજા-અર્ચના કરી. શ્રદ્ધાળુઓએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી.લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
#Nageshwar#ShravanMas#HarHarMahadev#Dwarka#NageshwarJyotirlinga#ShivBhakti#GujaratNews#NewsUpdateGujarati#SamacharDiary