ગુજરાતમાં એકસાથે ૪-૪ મોનસૂન સિસ્ટમ સક્રિય, ધોધમાર વરસાદની આગાહી!
હવામાન વિભાગની નવી આગાહી મુજબ રાજ્ય પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સિસ્ટમ એક્ટિવ: 4 મજબૂત હવામાન સિસ્ટમ્સ સક્રિય થતાં મેઘરાજા ફરી જામશે
વરસાદની આગાહી: ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
એલર્ટ: હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ ભારે વરસાદને પગલે ચેતવણી પણ જાહેર કરાઈ
#GujaratRain #WeatherUpdate #Monsoon2026 #GujaratWeather #RainForecast #IMDAlert #GujaratNews #BreakingNewsGujarati #SamacharDiary