facebook pixel
ગોંડલ-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર માર્ગ અકસ્માત. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ મનપાની સામાકાંઠા વિસ્તારની વોર્ડ ઓફિસમાં મહિલા સફાઈ કામદાર સાથે SI કક્ષાના કર્મચારીની અશ્લીલ હરકત અને કબાટમાંથી દારૂની બોટલો મળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. #Rajkot #RMCRajkot #RajkotNews #CrimeUpdate #GujaratNews #BreakingNews #NewsUpdateGujarati #SamacharDiary

 10.2k

 112

 10.2k

    Suggested Credits
    Tags, Events, and Projects