ડીસામાં બનશે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત નાઇટ સફારી ઝૂ!
બનાસકાંઠાના ડીસામાં ₹542 કરોડના ખર્ચે એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ ધરાવતું નાઇટ સફારી પાર્ક આકાર પામશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા તેની ડિઝાઇનને મંજૂરી આપી દેવામાં આવી છે.
🔹 ખર્ચ: ₹542 કરોડના ખર્ચે નિર્માણ પામશે
🔹 ખાસિયત: એશિયાનું પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ઝૂ
🔹 જીવસૃષ્ટિ: 83 પ્રજાતિના 2700 થી વધુ પ્રાણી-પક્ષીઓનું આશ્રયસ્થાન બનશે
🚀 પરિણામ: ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક રોજગારીને મળશે મોટો વેગ
#Deesa #Banaskantha #NightSafari #TourismGujarat #GujaratNews #DeesaNews #BreakingNewsGujarati #NorthGujarat