પીએફ (PF) અને પેન્શન ઉપાડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર!
ઈપીએફઓ (EPFO) દ્વારા પીએફ અને પેન્શન ફંડ ઉપાડવાના નિયમોમાં નવા સુધારા જાહેર કરવામાં આવ્યા છે.
🔹 ફાઇનલ સેટલમેન્ટ: પીએફ ફાઇનલ સેટલમેન્ટ માટે ૧૨ મહિના રાહ જોવી પડશે
🔹 પેન્શન (EPS): પેન્શન ઉપાડ માટે ૩૬ મહિનાનો વેટિંગ પીરિયડ રહેશે
🔹 આંશિક ઉપાડ: જરૂરિયાતના સમયે વર્ષમાં ૨ વાર ૭૫% સુધીની રકમ ઉપાડી શકાશે
🔹 લઘુત્તમ બેલેન્સ: ખાતામાં ૨૫% મિનિમમ બેલેન્સ જાળવી રાખવું ફરજિયાત રહેશે
#EPFO #PFUpdate #PFRules #FinanceNews #GujaratNews #BreakingNewsGujarati #EPFONews #BusinessUpdate