Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું સંસદ પરિસર NDAની ‘મંગલ મિલન’ બેઠકમાં આજે કંઈક અલગ જ દૃશ્ય જોવા મળ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના નેતાઓ હાથમાં તિરંગો લઈને એકસાથે જોવા મળ્યા.‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું બેઠકનું વાતાવરણ...અને આ સાથે જ દેશભક્તિનો સંદેશ પણ સ્પષ્ટ જોવા મળ્યો.પરંતુ બેઠકમાં માત્ર દેશભક્તિ જ નહીં...સરકારની કામગીરી, વિકાસના મુદ્દા અને સંસદની આગળની રણનીતિ પર પણ મંથન થયું. તો બીજી તરફ, ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના મુદ્દે NDA સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ નોંધાવ્યો.
#NDA
#MangalMilan
#VandeMataram
#PMModi
#NarendraModi
#Tiranga
#NDAParliamentaryMeeting
#Parliament
#IndianPolitics
#PoliticsNews
#IndiaNews
#Jharkhand
#StudentProtest
#ViralVideo
#ViralReel
#TrendingNews
#BreakingNews
#LatestNews
#PMMODI
Posted on Instagram at
8/11/2026, 8:44:49 AM
2.1k
59
2.1k
2.1k
59
2.1k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
nda
viralreel
trendingnews
politicsnews
vandemataram
breakingnews
jharkhand
viralvideo
tiranga
ndaparliamentarymeeting
narendramodi
pmmodi
mangalmilan
indianews
parliament
indianpolitics
latestnews
studentprotest
Add tag
Add event / campaign