Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડના ચિખલી વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર 7 રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેના માથામાં 80થી વધુ ટાંકા આવ્યા છે. ઘટનાનો CCTV વીડિયો સામે આવતા સમગ્ર મામલો વધુ ચોંકાવનારો બન્યો છે. બાળકીના પિતા મુજબ, ઝાડ પરથી પાંદડા લેવા ગયેલી બાળકી પર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો દોડી આવતા બાળકીને બચાવી લેવામાં આવી હતી. રખડતા કૂતરાઓના વધતા આતંકને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
#Pune
#PimpriChinchwad
#Chikhali
#StrayDogs
#DogAttack
#DogAttackNews
#PuneNews
#MaharashtraNews
#CCTVFootage
#BreakingNews
#LatestNews
#CrimeNews
#ViralNews
#GujaratNews
#SamacharDiary
#NewsUpdate
#BreakingNewsIndia
Posted on Instagram at
8/11/2026, 7:11:37 AM
11.1k
102
11.1k
11.1k
102
11.1k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
pune
crimenews
pimprichinchwad
dogattacknews
punenews
chikhali
breakingnews
viralnews
newsupdate
gujaratnews
straydogs
dogattack
maharashtranews
breakingnewsindia
latestnews
cctvfootage
samachardiary
Add tag
Add event / campaign