facebook pixel
સોનાના ભાવમાં આજે રાહત જોવા મળી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹1,52,540 અને 22 કેરેટ સોનું ₹1,39,840 પ્રતિ 10 ગ્રામ છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનું ₹1,52,440 અને 22 કેરેટ સોનું ₹1,39,740 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે. સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને ચાંદી ₹2,44,900 પ્રતિ કિલોના સ્તરે પહોંચી છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં ₹8,180 અને ચાંદીમાં ₹10,000નો વધારો થયો છે. સોનાના ભાવમાં આ ઘટાડો ખરીદદારો માટે કેટલી રાહત લાવે છે? #GoldPrice #GoldRate #GoldPriceToday #GoldRateToday #સોનું #ચાંદી #SilverPrice #SilverRate #અમદાવાદ #સુરત #રાજકોટ #વડોદરા #GujaratNews #GujaratiNews #BusinessNews #GoldNews #MarketNews #BullionMarket #GoldUpdate #SilverUpdate #TodayGoldRate #SamacharDiary #GujaratiReels #NewsReels #ViralNews #LatestNews

 8.3k

 136

 1

 8.3k

    Suggested Credits
    Tags, Events, and Projects