Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
₹220 કરોડ ખર્ચીને શ્વાન બનવાનો અભરખો જાગ્યો? ₹220 કરોડ ખર્ચીને શ્વાન બનવાનો દાવો ખરેખર ચોંકાવનારો છે, પરંતુ શું આ વાત સાચી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવાની હકીકત કંઈક અલગ છે. જાપાનના Toko નામના વ્યક્તિએ આશરે ₹12 લાખ ખર્ચીને રફ કોલી શ્વાન જેવો અત્યંત વાસ્તવિક કોસ્ચ્યુમ બનાવડાવ્યો હતો. આ કોસ્ચ્યુમ જાપાનની Zeppet એજન્સીએ તૈયાર કર્યો હતો. Tokoએ કોઈ સર્જરી કરાવી નથી અને ₹220 કરોડ ખર્ચ્યા હોવાનો દાવો પણ ખોટો છે. વાયરલ થઈ રહેલી આ કહાનીમાં ‘26 વર્ષીય કરોડપતિ Jaso’નો દાવો પણ ખોટો છે. આ એક Fact Check છે, જેથી વાયરલ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની હકીકત જાણવી જરૂરી છે.
#FactCheck
#FakeNews
#ViralClaim
#ViralVideo
#FactCheckGujarati
#GujaratiFactCheck
#SocialMediaFactCheck
#Jaso
#Toko
#DogCostume
#Japan
#ViralNews
#TrendingNews
#FakeClaim
#TruthBehindViral
#RealityCheck
#GujaratiNews
#GujaratNews
Posted on Instagram at
8/10/2026, 8:35:37 AM
8.3k
205
8.3k
8.3k
205
8.3k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
truthbehindviral
viralclaim
realitycheck
fakenews
trendingnews
toko
viralnews
jaso
factcheck
gujaratnews
gujaratinews
viralvideo
dogcostume
fakeclaim
factcheckgujarati
socialmediafactcheck
japan
gujaratifactcheck
Add tag
Add event / campaign