facebook pixel
અમદાવાદમાં CNGના ભાવ વધારાને પગલે ઓટો રિક્ષા ભાડામાં વધારાની માંગ મંજૂર, રિક્ષાચાલક એકતા મંડળમાં ખુશીનો માહોલ! સરકારના આ નિર્ણયને રિક્ષાચાલકો અને યુનિયનો કેવી રીતે જોઈ રહ્યા છે? આવો જાણીએ ખુદ રિક્ષાચાલકો પાસેથી... #Ahmedabad #AutoFareHike #AhmedabadNews #AutoRickshaw #CNGPriceHike #GujaratNews #BreakingNews #NewsUpdateGujarati

 3.4k

 128

 5

 3.4k

    Suggested Credits
    Tags, Events, and Projects