facebook pixel
મહિલા અનામત બિલને શરત વગર તાત્કાલિક લાગુ કરવાની માંગ સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કિરણ રીજિજૂના નિવેદન અને સીમાંકનની શરત સામે સવાલો ઉઠાવતા દેશના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. #RahulGandhi #WomenReservationBill #Congress #IndianPolitics #PoliticalNews #GujaratNews #BreakingNews #NewsUpdateGujarati

 7

    Suggested Credits
    Tags, Events, and Projects