facebook pixel
પશ્ચિમ બંગાળના હલિશહરમાં મમતા બેનરજીના કાફલા પર પ્રદર્શનકારીઓએ કાદવ, જૂતા, ચંપલ અને પાણીની બોટલો ફેંકી હુમલો કર્યો. TMC કાર્યકર્તાના મોત બાદ ઉશ્કેરાયેલા ટોળામાં ભારે રોષ જોવા મળતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. #MamataBanerjee #WestBengal #Halisahar #TMC #BreakingNews #WestBengalNews #GujaratNews #NewsUpdateGujarati

 9

    Suggested Credits
    Tags, Events, and Projects