facebook pixel
ઉજ્જૈનથી પરત ફરતી વખતે રોંગ સાઇડ આવેલી ટ્રક સાથે કાર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાના છ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. ભયાનક ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. #Vadodara #RoadAccident #AccidentNews #VadodaraNews #GujaratNews #TragicsIncident #BreakingNewsGujarati

 22

    Suggested Credits
    Tags, Events, and Projects