facebook pixel
કચ્છના રાપરમાં બપોરે ૧:૩૪ વાગ્યે ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, રાપરથી ૧૫ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. જમીન ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. #Kutch #Rapar #Earthquake #KutchNews #GujaratNews #BreakingNewsGujarati #EarthquakeUpdate

 6

    Suggested Credits
    Tags, Events, and Projects