facebook pixel
ક્રાઈમ ડાયરી: રક્ષક જ બન્યો ભક્ષક! આનંદનગરમાં યુવતી પર સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ અમદાવાદના આનંદનગરમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી પર PG ના જ સિક્યુરિટી ગાર્ડે ધાબા પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. આ ઘટના PG અને સોસાયટીઓમાં સિક્યુરિટી સ્ટાફના પોલીસ વેરિફિકેશન (Police Verification) પર મોટો સવાલ ઊભો કરે છે. #CrimeDiary #AhmedabadNews #Anandnagar #CrimeUpdate #SafetyAlert #AhmedabadPolice #GujaratNews #BreakingNewsGujarati #Societysafety

 4.4k

 147

 4.4k

    Suggested Credits
    Tags, Events, and Projects