Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
હરિદ્વારમાં પુનિત સુપરસ્ટાર અને કેટલાક કાંવડિયાઓ વચ્ચે વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કાંવડિયાઓ પુનિતને પકડીને કાદવમાં પછાડતા અને માફી માગવા કહેતા જોવા મળે છે. દાવો છે કે પુનિત દ્વારા એક કાંવડિયાને અપશબ્દો કહેવામાં આવ્યા બાદ વિવાદ થયો હતો. જોકે, સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ હજુ સામે આવી નથી.
#PunitSuperstar
#PunitSuperstarViral
#KanwarYatra
#Kanwariya
#Haridwar
#HaridwarNews
#ViralVideo
#ViralReel
#TrendingNews
#TrendingReel
#SocialMediaViral
#ViralNews
#KanwarYatra2026
#Uttarakhand
#PunitSuperstarNews
#HindiNews
#LatestNews
Posted on Instagram at
8/9/2026, 9:10:58 AM
37.7k
391
2
37.7k
37.7k
391
2
37.7k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
viralreel
uttarakhand
kanwariya
punitsuperstarnews
haridwar
haridwarnews
punitsuperstar
trendingnews
socialmediaviral
trendingreel
viralnews
punitsuperstarviral
viralvideo
kanwaryatra2026
kanwaryatra
latestnews
hindinews
Add tag
Add event / campaign