Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ડાંગના સાહસિક યુવક ભોવાન રાઠોડે હિમાલયમાં દેશનો તિરંગો લહેરાવ્યો! ડાંગના યુવાન ભોવાન રાઠોડે 6,111 મીટર (20,300 ફૂટ) ઊંચા માઉન્ટ યુનમ શિખર પર સફળતાપૂર્વક પર્વતારોહણ કરી ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ડાંગના આ વીર યુવાનના સાહસને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે! 🇮🇳✨
#Dang
#DangNews
#DangPride
#BhavanRathod
#MountYunam
#MountainClimbing
#GujaratPride
#MotivationalGujarati
#GujaratNews
Posted on Instagram at
8/9/2026, 9:05:13 AM
6.5k
319
1
6.5k
6.5k
319
1
6.5k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratnews
dang
dangnews
mountyunam
mountainclimbing
dangpride
gujaratpride
bhavanrathod
motivationalgujarati
Add tag
Add event / campaign