facebook pixel
સુરતના ભેસ્તાનમાં ખાડીમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો! એક મહિના અગાઉ ગુમ થયેલા યુવકનો ઉન ઈસ્ટોન વિલા નજીકની ખાડીમાંથી હેલ્મેટ અને રેનકોટ પહેરેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ કાર્યવાહી: ભેસ્તાન પોલીસે મૃતદેહને પીએમ (Post Mortem) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. #SuratNews #Bhestan #SuratPolice #CrimeUpdate #GujaratNews #BreakingNewsGujarati #SuratUpdate #UnclassifiedNews
https://www.instagram.com/p/Db0EitGFHxN
Posted on Instagram ·

 2.3k

 42

 2.3k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects