facebook pixel
મોડી રાત સુધી અમદાવાદની સુરક્ષા સંભાળતી પોલીસનો જોવા મળ્યો એક અલગ જ અંદાજ! માણેકચોકમાં પોલીસ કમિશનર સહિત IPS અધિકારીઓએ લોકોની વચ્ચે રહીને ફાસ્ટ ફૂડની મજા માણી. ફરજ સાથે જનતા સાથેનો આ હળવો અને માનવીય સંવાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો. #Ahmedabad #AhmedabadPolice #ManekChowk #GujaratPolice #Police #IPS #PoliceCommissioner #AhmedabadNews #GujaratNews #ManekChowkFood #StreetFood #AhmedabadFood #PoliceLife #PublicFriendlyPolice #PoliceWithPeople #Gujarat#SamacharDiary #ViralReel #TrendingReel #ReelsIndia #GujaratiNews #BreakingNews #NewsReel

 6.1k

 222

 1

 6.1k

    Suggested Credits
    Tags, Events, and Projects