facebook pixel
સુરતના ભેસ્તાનમાં માથાભારે સતીષ મરાઠાની સરાજાહેર હત્યા, Live Video વાયરલ! સુરતના ભેસ્તાનમાં દારૂના અડ્ડા અને વર્ચસ્વની લડાઈમાં સતીષ મરાઠા પર ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાઈ. કારવાઈ: 5 આરોપીઓ અને 4 સગીર સહિત કુલ 9 લોકોની ધરપકડ હત્યાનું કાવતરું: લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલે સતીષની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું હથિયારો: ભાગળમાંથી કુહાડી, તલવાર અને ચપ્પુ ખરીદી હુમલો કરાયો હતો તપાસ: 5 આરોપીઓ રિમાન્ડ હેઠળ, જેલમાંથી રાહુલ મંડલનો કબજો લેવા કાર્યવાહી અને ફરાર રિંકુની શોધખોળ ચાલુ #SuratNews #Bhestan #SuratPolice #CrimeUpdate #SuratCrime #GujaratNews #BreakingNewsGujarati #LawAndOrder

 14.9k

 360

 14.9k

    Suggested Credits
    Tags, Events, and Projects