facebook pixel
સુરતના અમરોલીમાં રેમ્બો છરા સાથે તડીપાર આરોપી ઝડપાયો! સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ પાસેથી પોલીસે રેમ્બો છરા સાથે રીઢા ગુનેગાર સમદ ઉર્ફે બટકો કાસીમ શેખને ઝડપી પાડ્યો છે. તડીપાર હોવા છતાં ધારદાર હથિયાર સાથે મળી આવતા અમરોલી પોલીસે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. #SuratNews #SuratPolice #Amroli #CrimeUpdate #SuratCrime #GujaratNews #BreakingNewsGujarati #LawAndOrder

 68k

 795

 3

 68k

    Suggested Credits
    Tags, Events, and Projects