EPFO ના નિયમોમાં મોટા ફેરફાર!
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે.
નવું વર્ગીકરણ: ઉપાડ પ્રક્રિયાને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરાઈ
સરળ નિયમો: પગાર મર્યાદાના નિયમો વધુ સરળ બનાવવામાં આવ્યા
મિનિમમ બેલેન્સ: ખાતામાં 25% બેલેન્સ રાખવું જરૂરી
ક્લેમ સેટલમેન્ટ: 20 દિવસમાં ક્લેમ સેટલમેન્ટ કરવું પડશે
પીએફ ખાતાધારકો માટે આ નવા ફેરફારો જાણવા ખૂબ જરૂરી છે.
#EPFO #PFUpdate #EPFONews #PFNewRules #FinanceNews #GujaratNews #NewsUpdateGujarati #BusinessNews