facebook pixel
IIT દિલ્હીમાં PM મોદીનું મહત્વપૂર્ણ સંબોધન! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીમાં દેશના યુવાનોને સંબોધિત કરતા બદલાતી ટેકનોલોજી અને ભવિષ્યના પડકારો વિશે મહત્વની વાતો કહી. ઝડપી બદલાવ: વૈશ્વિક સમીકરણો અને ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહ્યા છે આગામી 20-30 વર્ષ: દુનિયામાં મોટા ફેરફારો આવશે વિકાસ: ટેકનોલોજી, ઉદ્યોગો અને વ્યવસાયો સતત વિકસિત થઈ રહ્યા છે અનિશ્ચિતતા: ભવિષ્યની સ્થિતિ અંગે ચોક્કસ આગાહી કરવી શક્ય નથી સફળતાનો મંત્ર: બદલાતા સમય સાથે સતત શીખનારા જ સફળ બનશે! #PMModi #IITDelhi #PMModiSpeech #NarendraModi #TechnologyTrends #FutureReady #GujaratNews #NewsUpdateGujarati

 11

    Suggested Credits
    Tags, Events, and Projects