Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
મોરબીમાં બોગસ ડૉક્ટર ઝડપાયો! મોરબી SOG ટીમે કડિયાણા ગામે દરોડો પાડીને ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા નરેન્દ્ર કેલા નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે. 🔹 જપ્ત કરેલ મુદ્દામાલ: ₹45,582 ની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો 🔹 આરોપ: કોઈ આધાર-પુરાવા વગર ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરવા પોલીસે સમગ્ર મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#MorbiNews
#MorbiPolice
#SOGMorbi
#BogusDoctor
#GujaratNews
#CrimeUpdate
#Morbi
#BreakingNewsGujarati
#HealthAlert
Posted on Instagram at
8/8/2026, 10:28:04 AM
9
9
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
sogmorbi
morbi
bogusdoctor
morbinews
crimeupdate
gujaratnews
breakingnewsgujarati
healthalert
morbipolice
Add tag
Add event / campaign