facebook pixel
ગુજરાતમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો! ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નવો પરિપત્ર જાહેર કરાયો છે, જેના કારણે આજથી સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાનું ભાડું મોંઘું થશે. 🔹 મિનિમમ ભાડું (1.2 કિમી): ₹20 થી વધીને ₹25 🔹 રનિંગ ભાડું (પ્રતિ કિમી): ₹15 થી વધીને ₹20 હવેથી રિક્ષા મુસાફરી માટે મુસાફરોએ વધુ ખર્ચ ચૂકવવો પડશે. #GujaratNews #AutoRickshaw #FareHike #GujaratUpdate #PublicTransport #BreakingNewsGujarati #Gujarat #NewsUpdate #samachar #SamacharDiary

 11

    Suggested Credits
    Tags, Events, and Projects