Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
UPIથી પેમેન્ટ કરો છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. નવા બિલ બાદ UPI પર ચાર્જ લાગશે તેવી ચર્ચા વચ્ચે સરકાર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ મફત જ રહેશે. ભવિષ્યમાં મોટા વેપારીઓના કેટલાક UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાની ચર્ચા છે, પરંતુ આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. તો શું UPI પેમેન્ટ ખરેખર મોંઘું થશે? સંપૂર્ણ માહિતી માટે રીલ જુઓ અને આ માહિતી શેર કરવાનું ભૂલશો નહીં.
#UPI
#UPIPayment
#UPICharge
#UPINews
#DigitalPayment
#DigitalIndia
#RBI
#FinanceMinistry
#NirmalaSitharaman
#MDR
#UPIUpdate
#IndiaNews
#GujaratiNews
#GujaratNews
#BreakingNews
#NewsUpdate
#LatestNews
Posted on Instagram at
8/8/2026, 9:46:05 AM
2.2k
31
2.2k
2.2k
31
2.2k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
upiupdate
nirmalasitharaman
digitalindia
rbi
breakingnews
financeministry
newsupdate
gujaratnews
upinews
gujaratinews
upipayment
digitalpayment
indianews
upicharge
upi
latestnews
mdr
Add tag
Add event / campaign