Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સાણંદ તાલુકાના ઝોલાપુર ગામેથી પ્રાથમિક શાળામાં વૃક્ષોના વેચાણને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.ઝોલાપુરની આદર્શ પ્રાથમિક શાળામાં વૃક્ષો કાપીને તેનું લાકડું વેચી દેવામાં આવ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.ગ્રામજનોના દાવા પ્રમાણે આશરે 700થી 800 મણ જેટલું લાકડું કડી ગામે વેચવામાં આવ્યું, પરંતુ તેના બદલામાં શાળા કે બાળકોના વિકાસ માટે રકમ વપરાઈ ન હોવાનો આરોપ છે.સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
#Sanand
#Zolapur
#Ahmedabad
#PrimarySchool
#TreeCutting
#TreeSelling
#SchoolNews
#VillageNews
#PublicIssue
#GujaratNews
#AhmedabadNews
#BreakingNews
#GujaratiNews
#NewsUpdate
#EducationNews
#SchoolIssue
#SamacharDiary24x7
#InstagramReels
#TrendingNews
#LatestNews
Posted on Instagram at
8/8/2026, 7:10:53 AM
7.5k
118
7.5k
7.5k
118
7.5k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
sanand
schoolnews
samachardiary24x7
ahmedabad
schoolissue
instagramreels
trendingnews
publicissue
breakingnews
newsupdate
gujaratnews
treecutting
gujaratinews
ahmedabadnews
zolapur
educationnews
primaryschool
villagenews
treeselling
latestnews
Add tag
Add event / campaign