facebook pixel
કડીના રાજપુરમાં હત્યાથી ચકચાર! રેમ્બો પેપર મિલ પાસે 45 વર્ષીય રાધેશ્યામની તીક્ષ્ણ હથિયારથી હત્યા. જૂની અદાવતમાં હત્યાની આશંકા, આરોપીઓ ફરાર. પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ. #કડી #નંદાસણ #રાજપુર #હત્યા #મહેસાણા #CrimeNews #GujaratNews #BreakingNews #SamacharDiary #Crime

 26.3k

 751

 3

 26.3k

    Suggested Credits
    Tags, Events, and Projects