facebook pixel
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને સિસ્ટમ આધારિત વરસાદમાં ઘટાડો નોંધાયો છે. જોકે હવે ફરી એક સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 અને 9 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. #GujaratRain #RainUpdate #GujaratWeather #WeatherUpdate #Monsoon2026 #Monsoon #RainAlert #IMD #Gujarat #Ahmedabad #Vadodara #Mehsana #Gandhinagar #NorthGujarat #CentralGujarat #WeatherNews #GujaratiNews #BreakingNews #SamacharDiary #SamacharDiary24x7 #RainForecast #Windy
https://www.instagram.com/p/DbszM0fEmL4
Posted on Instagram ·

 2.1k

 33

 1

 2.1k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects