facebook pixel
મોંઘવારીમાં મોટો ઉછાળો: તેલના ભાવ ભડકે બળ્યા! છેલ્લા બે વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો થતાં સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓમાં તેલ સૌથી મોંઘુ બનતાં ગૃહિણીઓની ચિંતા વધી છે. #PriceHike #InflationNews #EdibleOilPrices #EdibleOil #HouseholdBudget #GujaratNews #SamacharDiary #LatestNews #BusinessNews #InflationImpact

 14

    Suggested Credits
    Tags, Events, and Projects