facebook pixel
AI અને વૈશ્વિક મંદી વચ્ચે નોકરીઓ પર સંકટ! ખર્ચ ઘટાડવા અને રીસ્ટ્રક્ચરિંગ માટે વિશ્વની 40થી વધુ દિગ્ગજ કંપનીઓએ કર્મચારીઓની છટણી તેજ કરી દીધી છે. આઇટી, બેન્કિંગ અને રિટેલ ક્ષેત્રમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. શું AI ભવિષ્યમાં વધુ નોકરીઓ પર અસર કરશે? તમારી રાય કોમેન્ટમાં લખો. #BreakoutNews #BusinessNews #GlobalLayoffs #AITrends #CorporateRestructuring #JobMarketUpdate #TechNews #GujaratiSamachar #SamacharDiary #LatestUpdates #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects