facebook pixel
ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ (કૃત્રિમ) પનીર અને ચીઝના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ભેળસેળયુક્ત અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી ડેરી પ્રોડક્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આખરે એનાલોગ પનીર શું છે? સરકારનો આ નિર્ણય સામાન્ય ગ્રાહકો માટે શું અર્થ ધરાવે છે? જાણો તમામ મહત્વની માહિતી આ વીડિયોમાં. #Gujarat #GujaratNews #GujaratiNews #AnalogPaneer #AnalogCheese #Paneer #Cheese #FoodSafety #FakePaneer #HealthAlert #DairyProducts #BreakingNews #LatestNews #FoodSafetyNews

 2k

 31

 2k

    Suggested Credits
    Tags, Events, and Projects