facebook pixel
GSRTC મુસાફરો માટે મોટી રાહત! હવે ‘દૈનિક મુસાફર પાસ યોજના’ હેઠળ માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ સુધી મુસાફરીનો લાભ મળશે. માસિક અને ત્રિમાસિક પાસમાં 50% સુધીની ભાડા રાહત મળતાં 2.5 લાખથી વધુ દૈનિક મુસાફરોને સીધો ફાયદો થશે.નોકરી-ધંધા માટે રોજ ST બસમાં અપડાઉન કરતા મુસાફરો માટે આ નિર્ણયથી દર મહિને મોટી બચત થશે. #GSRTC #STBus #GSRTCPass #STPass #GujaratST #GujaratNews #BreakingNews #ViralNews #ViralReel #ViralVideo #TrendingReels #TrendingNews #ReelsViral #GujaratViral #PublicTransport #BusPass #TravelUpdate #GujaratGovernment #LatestNews #NewsUpdate #SamacharDiary
https://www.instagram.com/p/DcOPAbZkTbQ
Posted on Instagram ·

 671

 20

 671

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects