facebook pixel
બાળકોની થાળીમાં બેદરકારી! અમદાવાદની St. Xavier’s Loyola Schoolની કેન્ટીનમાં AMCની તપાસ દરમિયાન FSSAI લાઇસન્સ વગર સંચાલન, અસ્વચ્છ ફ્રીઝર, ફૂગવાળા શાકભાજી અને એક્સપાયર્ડ ખાદ્ય સામગ્રી મળી આવતા કેન્ટીન સીલ કરવામાં આવી.સ્કૂલ કેન્ટીનમાં આવી બેદરકારી સામે AMCની કડક કાર્યવાહી! #Ahmedabad #SchoolCanteen #AMCFoodDepartment #FoodSafety #StXaviersLoyolaSchool #FSSAI #AhmedabadNews #GujaratNews #SamacharDiary

 4.5k

 84

 1

 4.5k

    Suggested Credits
    Tags, Events, and Projects