facebook pixel
ગાંધીનગર: મોટી આદરજ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે ૨ રેલવે ફાટક રહેશે બંધ! ટ્રેક જાળવણીની કામગીરીને પગલે ફાટક નં. ૧૦ (૨૦-૨૧ ઓગસ્ટ) અને ફાટક નં. ૦૯ (૨૨-૨૩ ઓગસ્ટ) બંધ રહેશે; વાહનચાલકો માટે ફાટક નં. ૧૧ (ROB) અને પેથાપુર થઈને વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે. #Gandhinagar #RailwayUpdate #MotiAadraj #TrafficUpdate #WesternRailway #GujaratNews #DiversionRoute #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects