facebook pixel
અમદાવાદના સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે સગીરા સાથે કથિત દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પરિવાર સગીરાની બીમારીને લઈને ભુવા પાસે પહોંચ્યો હતો, જ્યાં ભૂતનો વળગાડ હોવાનું કહી વિધિના બહાને સગીરા સાથે એકાંતમાં રહેવાનો આરોપ છે. આ મામલે પોલીસે આરોપી ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના અંધશ્રદ્ધા અને ભુવાઓના ચક્કરમાં ફસાતા લોકો માટે ચેતવણીરૂપ બની છે. #Ahmedabad #AhmedabadNews #AhmedabadCrime #Sola #SolaAhmedabad #CrimeNews #GujaratNews #GujaratCrime #CrimeDiary #Andhshraddha #BlindFaith #Bhuva #CrimeAlert #BreakingNews #LatestNews #GujaratPolice #PoliceAction #CrimeReport #SamacharDiary #SamacharDiary24x7 #GujaratiNews #GujaratiMedia #NewsUpdate #ViralNews #GujaratBreaking

 6.6k

 243

 1

 6.6k

    Suggested Credits
    Tags, Events, and Projects