facebook pixel
મૃત્યુદંડની સજા માટે ભારતમાં ફાંસીની પદ્ધતિ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે ફાંસીની પદ્ધતિ રદ કરવાની અરજી ફગાવી દીધી છે. અરજીમાં ફાંસીને બદલે ઝેરી ઇન્જેક્શન, ગોળી મારવા સહિતની વૈકલ્પિક પદ્ધતિઓની માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં નક્કર વૈજ્ઞાનિક, મેડિકલ અથવા અનુભવજન્ય પુરાવા સામે આવે તો ફાંસીની પદ્ધતિની ફરી સમીક્ષા થઈ શકે છે. કેન્દ્ર સરકાર પણ નિષ્ણાતોની સમિતિ બનાવીને વૈકલ્પિક પદ્ધતિઓ અંગે વિચાર કરી શકે છે. એટલે હાલ ફાંસી યથાવત છે, પરંતુ ભવિષ્યમાં તેની પદ્ધતિ બદલવા અંગે ચર્ચાનો રસ્તો ખુલ્લો છે. #SupremeCourt #DeathPenalty #DeathPenaltyInIndia #Hanging #CapitalPunishment #SupremeCourtIndia #IndianLaw #LegalNews #CourtNews #IndiaNews #BreakingNews #LatestNews #GujaratNews #GujaratiNews #NewsUpdate #SamacharDiary #SamacharDiary24x7 #મૃત્યુદંડ #ફાંસી #સુપ્રીમકોર્ટ #કાયદો #ભારતનાસમાચાર #ન્યાય #કોર્ટનિર્ણય

 4.2k

 153

 4.2k

    Suggested Credits
    Tags, Events, and Projects