facebook pixel
ઇલેક્ટ્રોનિક્સ યોજના (ECMS) હેઠળ ૧૦૬ કંપનીઓને મળી ઉત્પાદનની મંજૂરી: ₹૬૯,૦૦૦ કરોડનું રોકાણ આકર્ષાયું! કાર્યક્રમ દરમિયાન વધુ ૩૧ કંપનીઓને મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા; ₹૫૯,૦૦૦ કરોડના લક્ષ્યાંક સામે ₹૬૯,૦૦૦ કરોડનું ભારે રોકાણ મેળવી સ્થાનિક ઉત્પાદન, સપ્લાય ચેઇન અને નવી રોજગારીને મોટો વેગ મળશે. #AshwiniVaishnaw #ECMS #ElectronicsManufacturing #MakeInIndia #Investment #IndianEconomy #BusinessNews #NationalNews #SamacharDiary
https://www.instagram.com/p/DcLWB5BCS0Y
Posted on Instagram ·

 4

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects