facebook pixel
શેરબજાર સ્કીમ કૌભાંડમાં LCBનો સપાટો: ૨૦% વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતા વધુ ૭ શખ્સો ઝડપાયા! રોકાણકારોના નાણાંમાંથી દાગીના અને ವಾહનો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે; વરતેજ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં પોલીસે આરોપીઓ પાસેથી ₹૩૬.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી છેતરાયેલા રોકાણકારોને પુરાવા સાથે સંપર્ક કરવા અપીલ કરી છે. #StockMarketScam #Bhavnagar #LCB #PoliceRaid #FraudCase #VartejPolice #GujaratCrime #CrimeNews #BreakingNews #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects