facebook pixel
"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા" — નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ પર શત-શત નમન! આઝાદ હિંદ ફોજના પ્રણેતા, 'જય હિન્દ'નું અમર સૂત્ર આપનાર અને ૧૧ વખત જેલવાસ ભોગવી દેશની આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિ જગાવનાર મહાન ક્રાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ. #NetajiSubhasChandraBose #SubhasChandraBose #DeathAnniversary #JaiHind #AzadHindFauj #FreedomFighter #Tribute #NationalHero #SamacharDiary

 1.4k

 51

 1.4k

    Suggested Credits
    Tags, Events, and Projects