કથિત ચઢાવા ચોરી કેસમાં યુપી સરકારે SITનો આખરી રિપોર્ટ ટ્રસ્ટને સોંપ્યો! ૧૩ જૂને રચાયેલી ૩ સભ્યોની તપાસ ટીમે રિપોર્ટ પૂર્ણ કરી સુપરત કર્યો છે; અગાઉ નોંધાયેલી FIRમાં ૮ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો અને હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નવી SIT દ્વારા આગળની તપાસ ચાલુ છે, જેના આધારે મંદિર ટ્રસ્ટ કાયદેસરની કાર્યવાહી કરશે.
#Ayodhya#RamMandir#SITReport#UPGovernment#SupremeCourt#LegalNews#UPNews#BreakingNews#SamacharDiary