facebook pixel
પૌરાણિક માન્યતા અનુસાર સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ વિષને ભગવાન શિવે સૃષ્ટિની રક્ષા માટે પોતાના ગળામાં ધારણ કર્યું. વિષની અસહ્ય ગરમીને શાંત કરવા દેવતાઓ અને ઋષિઓએ મહાદેવ પર જળ અને દૂધની ધારા અર્પણ કરી હતી. ત્યારથી જ જળાભિષેક અને દૂધાભિષેકની પરંપરા સાથે આ માન્યતા જોડાયેલી હોવાનું કહેવાય છે. #Shravan #ShravanMonth #Mahadev #HarHarMahadev #Bholenath #Shivling #Jalabhishek #DudhAbhishek #LordShiva #ShivBhakti #SanatanDharma #HinduReligion #PauranikKatha #SamudraManthan #Neelkanth #GujaratiNews #GujaratiReels #GujjuReels #Bhakti #Dharmik #SamacharDiary #SamacharDiary24x7 #HarHarMahadev #OmNamahShivay

 934

 15

 934

    Suggested Credits
    Tags, Events, and Projects