અમદાવાદના Keshav Narayan Group સામે EDની મોટી કાર્યવાહી! EDના અમદાવાદ ઝોનલ ઓફિસે 14 ઓગસ્ટ 2026ના રોજ PMLA હેઠળ ₹129.80 કરોડની અચલ મિલકતો provisional attachment કરી છે. કાર્યવાહી અમદાવાદમાં homebuyers અને investors સાથે થયેલા alleged real-estate fraudના કેસમાં કરવામાં આવી છે.
#Ahmedabad #Bopal #Shela #KeshavNarayanGroup #ED EnforcementDirectorate RealEstate GujaratNews AhmedabadNews BreakingNews