facebook pixel
અમદાવાદમાં રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી: કેશવ નારાયણ ગ્રુપની ₹૧૨૯.૮૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી! રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરતાં છારોડી, શેલા અને કડી ખાતે આવેલી જમીનો અટેચ કરાઈ; રોકાણકારો સાથે છેતરપિંડી આચરી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. #Ahmedabad #EDRaid #RealEstateFraud #KeshavNarayanGroup #MoneyLaundering #PMLA #AhmedabadNews #BreakingNews #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects