facebook pixel
ગાંધીનગર સાયબર ક્રાઇમ ટીમની મોટી સફળતા: ₹૧૦.૭૧ અબજના વિશાળ સાયબર ફ્રોડનો પર્દાફાશ! આસામથી મુખ્ય સૂત્રધાર રફીકુલની ધરપકડ કરવામાં આવી છે જે સીધો ચાઇનીઝ સાયબર ક્રિમિનલ્સ સાથે સંકળાયેલો હતો; દેશભરમાં નોંધાયેલા ૧,૦૯૦ ગુનાઓનો ઉકેલ લાવી લાઈવ ડિજિટલ એરેસ્ટમાંથી ૧૦ પીડિતોને બચાવી લેવાયા છે. #CyberCrime #GandhinagarPolice #GujaratCyberCrime #DigitalArrest #CyberFraud #CryptoScam #BreakingNews #CrimeNews #SamacharDiary

 9

    Suggested Credits
    Tags, Events, and Projects