Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો મિસાઇલ હુમલો: ૨ લોકોનાં મોત, ૧૪ કામદારો ઘાયલ! રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના વતન ક્રાયવી રીહ સ્થિત પ્લાન્ટની પાવર સિસ્ટમ અને બ્લાસ્ટ ફર્નેસ ક્ષતિગ્રસ્ત થતાં ઉત્પાદન અટકી પડ્યું છે; હુમલા બાદ ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશો પાસે વધુ એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે.
#RussiaUkraineWar
#UkraineNews
#LakshmiMittal
#MittalSteel
#MissileAttack
#WorldNews
#InternationalNews
#BreakingNews
#SamacharDiary
Posted on Instagram at
8/17/2026, 12:10:22 PM
7
7
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
russiaukrainewar
mittalsteel
missileattack
ukrainenews
internationalnews
samachardiary
lakshmimittal
worldnews
breakingnews
Add tag
Add event / campaign