facebook pixel
અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની મનમાની સામે વાલીઓમાં ભારે રોષ! ફૂડ સેફ્ટી વિવાદ બાદ ૧૧ ઓગસ્ટથી શાળા બંધ હોવા છતાં ક્યારે શરૂ થશે તેની કોઈ સત્તાવાર જાણ નથી કરાઈ; બાળકોના અભ્યાસ પર માઠી અસર થતાં અને DEOને આપેલી બાંહેધરી છતાં કમિટી ન બનતાં વાલીઓમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે. #Ahmedabad #AnandNiketan #SchoolControversy #FoodSafety #AhmedabadNews #GujaratEducation #DEO #BreakingNews #SamacharDiary

 11

    Suggested Credits
    Tags, Events, and Projects