facebook pixel
અમદાવાદના ઘુમા વિસ્તારમાં 19 વર્ષની યુવતી સાથે બોયફ્રેન્ડ દ્વારા Instagram ID-પાસવર્ડ મેળવી કથિત રીતે ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલિંગ કર્યાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવી હતી અને તેના પર માનસિક તથા શારીરિક ત્રાસ ગુજાર્યાનો આક્ષેપ છે. યુવતીએ અંતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રેમ કે મૂર્ખામી? વિશ્વાસ, પાસવર્ડ અને ટેક્નોલોજીના મિસયૂઝે આખી કહાનીને બ્લેકમેલ સુધી પહોંચાડી. #Ahmedabad #AhmedabadNews #Ghuma #Bopal #GujaratNews #CrimeNews #CrimeInAhmedabad #Blackmail #CyberCrime #InstagramBlackmail #InstagramCrime #PasswordMisuse #TechnologyMisuse #LoveCrime #RelationshipCrime #DigitalBlackmail #OnlineBlackmail #CyberSafety #WomenSafety #CrimeReel #GujaratiNews #GujaratiCrime #BreakingNews #SamacharDiary #SamacharDiary24x7

 5.5k

 165

 1

 5.5k

    Suggested Credits
    Tags, Events, and Projects