Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સુરતના ડુમસમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો: ૬ વેપારીઓ રંગેહાથ ઝડપાયા! રાજહંસ બેલિઝા ફ્લેટમાંથી મહેફિલ માણતા વેપારીઓને પોલીસે પકડી પાડ્યા; સ્થળ પરથી ૧૬ દારૂની બોટલો, ૮ સ્માર્ટફોન અને લક્ઝરી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો.
#Surat
#Dumas
#SuratPolice
#LiquorPartyRaid
#ProhibitionGujarat
#CrimeNews
#SuratNews
#GujaratPolice
#SamacharDiary
Posted on Instagram at
8/17/2026, 11:47:34 AM
5
5
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
samachardiary
prohibitiongujarat
liquorpartyraid
dumas
crimenews
surat
suratpolice
suratnews
gujaratpolice
Add tag
Add event / campaign